cover image: ભારતના વર્ગખંડો વિષે પારી લાઇબ્રેરી બુલેટિન

20.500.12592/2tb5wx

ભારતના વર્ગખંડો વિષે પારી લાઇબ્રેરી બુલેટિન

11 Sep 2023

શિક્ષક દિનની આસપાસ પારી લાઇબ્રેરી ગ્રામીણ શિક્ષણ પરનું સંશોધન આપણને શું કહે છે તે તરફ ધ્યાન દોરે છે. ગ્રાઉન્ડ રિપોર્ટેજના આંકડા અને ઉદાહરણોનો ઉપયોગ કરીએ તો આપણને શિક્ષણ પ્રણાલીનો અને પાયાના સ્તરે નીતિઓ અને કાયદાઓ કેવી રીતે ઘડવામાં આવે છે તેનો વસ્તવિક અને સ્પષ્ટ ખ્યાલ મળી રહે છે

Authors

PARI Library,Maitreyi Yajnik

Published in
India
Rights
© PARI Library,Maitreyi Yajnik