cover image: ‘તમારો બાળકો પ્રત્યેનો પ્રેમ જ તમને સારા શિક્ષક બનાવે છે’

20.500.12592/xg1mmk

‘તમારો બાળકો પ્રત્યેનો પ્રેમ જ તમને સારા શિક્ષક બનાવે છે’

5 Sep 2023

આ શિક્ષક દિવસે, પારી દિવ્યાંગ બાળકોને ભણાવતા વિશેષ શિક્ષકોને બિરદાવે છે. તેઓ દર્શાવે છે કે કેવી રીતે ધીરજ અને દૃઢતા સાથે તેમના વિશેષ મિત્રો માટે અપાર પ્રેમ એ તમામ સારા શિક્ષણનો પાયાનો છે

Authors

Medha Kale,Urja,Priti David,Faiz Mohammad

Published in
India
Rights
© Medha Kale,Urja,Priti David,Faiz Mohammad