cover image: આંખમાં સુવર્ણચંદ્રક, ઉઘાડા પગ, ડામરની સડક ને પરભાનીના દોડવીરો

20.500.12592/3hdf2h

આંખમાં સુવર્ણચંદ્રક, ઉઘાડા પગ, ડામરની સડક ને પરભાનીના દોડવીરો

29 Aug 2023

ગ્રામીણ મહારાષ્ટ્રના યુવા રમતવીરો કથળેલી હાલતના ઉપકરણો અને રાજ્યના સમર્થનની સ્પષ્ટ ગેરહાજરી હોવા છતાં ચંદ્રકો જીતી રહ્યા છે. 29 ઑગષ્ટ પર ઉજવાતા રાષ્ટ્રીય ખેલ દિવસે આ લેખ

Authors

Jyoti Shinoli,Pratishtha Pandya,Faiz Mohammad

Published in
India
Rights
© Jyoti Shinoli,Pratishtha Pandya,Faiz Mohammad