cover image: ભડકે બળીને ધૂળ અને રાખ ભેગું થયું મણિપુર

20.500.12592/kvkp3b

ભડકે બળીને ધૂળ અને રાખ ભેગું થયું મણિપુર

22 Aug 2023

કુકી અને મૈતેઇ બન્ને સમુદાયોના લોકો હવે રાહત શિબિરોમાં અટવાયા છે; જઘન્ય હત્યાઓની યાદો તેમના મનમાં હજુય તાજી છે. તેઓ ભવિષ્યની અનિશ્ચિતતાઓ સામે તાકી રહ્યાં છે

Authors

Parth M.N.,Priti David,Faiz Mohammad

Published in
India
Rights
© Parth M.N.,Priti David,Faiz Mohammad