cover image: લુપુંગપાઠની ગ્રામ સભા મુશ્કેલીઓ હલ કરવાના રસ્તા શોધી કાઢે છે

20.500.12592/cdwp20

લુપુંગપાઠની ગ્રામ સભા મુશ્કેલીઓ હલ કરવાના રસ્તા શોધી કાઢે છે

4 Aug 2023

ઝારખંડના આ ગામમાં ગ્રામીણ સમિતિઓ મજબૂત બનતા સત્તા ફરી એક વાર લોકોના હાથમાં આવી ગઈ છે, અને તેઓ પાણી, ખાણકામ, કોવિડ-19 સહિતના વિવિધ મુદ્દાઓ પર લોકશાહી ઢબે નિર્ણયો લઈ રહ્યા છે

Authors

Purusottam Thakur,Priti David,Maitreyi Yajnik

Published in
India
Rights
© Purusottam Thakur,Priti David,Maitreyi Yajnik