cover image: જેસલમેરમાં: પવનચક્કીઓ

20.500.12592/9fgfj6

જેસલમેરમાં: પવનચક્કીઓ

28 Jul 2023

સૌર ઊર્જા અને પવન ઊર્જાનું ઉત્પાદન કરતી કંપનીઓ રાજસ્થાનના ઓરણો પર સતત અતિક્રમણ કરી રહી છે - ઘાસના મેદાનોમાં આવેલા આ ઓરણો - સેક્રેડ ગ્રુવ્સને સરકારી રેકોર્ડમાં 'વેસ્ટલેન્ડ' (બંજર જમીન) તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઊર્જા-ઉત્પાદન કંપનીઓની ઝડપથી વધતી જતી હાજરી આ વિસ્તારની ઈકોલોજીમાં ધરખમ ફેરફાર કરી રહી છે અને આ વિસ્તારના લોકોની આજીવિકાના સાધનોને ભારે નુકસાન પહોંચાડી રહી છે

Authors

Priti David,Urja,P. Sainath,Maitreyi Yajnik

Published in
India
Rights
© Priti David,Urja,P. Sainath,Maitreyi Yajnik