cover image: ક્રિકેટ બોલ બનાવનાર કારીગરોનું કામ એ રમતવાત નથી

20.500.12592/2mcr45

ક્રિકેટ બોલ બનાવનાર કારીગરોનું કામ એ રમતવાત નથી

24 Jul 2023

ક્રિકેટની રમતના કેન્દ્રમાં રહેલો ચમકતો લાલ બોલ મેરઠ જિલ્લાના ખૂબ કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે, તેઓ તેને ટેનિંગ, ગ્રીસિંગ, કટીંગ, સ્ટીચિંગ, શેપિંગ, લેકરિંગ અને સ્ટેમ્પિંગ કરવા કલાકોના કલાકો સુધી કામ કરે છે. ક્રિકેટની રમતની આસપાસ એક ઝાકઝમાળ હોવા છતાં આ વ્યવસાય આજે પણ એક જાતિ આધારિત વ્યવસાય જ બની રહ્યો છે

Authors

Shruti Sharma,Riya Behl,Maitreyi Yajnik

Published in
India
Rights
© Shruti Sharma,Riya Behl,Maitreyi Yajnik