cover image: સાંથાલ ઉત્સવમાં ચાદોર બાદની કઠપૂતળીઓ

20.500.12592/dm8p7f

સાંથાલ ઉત્સવમાં ચાદોર બાદની કઠપૂતળીઓ

21 Jul 2023

તોપોન મુર્મુ બિરભૂમના એક યુવાન સાંથાલ આદિવાસી ખેડૂત છે, તેઓ લણણીના ઉત્સવ દરમિયાન કઠપૂતળીના ખેલ પણ કરે છે - આ કળા વિષે તેઓ ચિંતિત છે કારણ આ કળામાં તેમની પેઢીના બહુ ઓછા લોકોને રસ છે

Authors

Smita Khator,Vishaka George,Maitreyi Yajnik

Published in
India
Rights
© Smita Khator,Vishaka George,Maitreyi Yajnik