cover image: રણના ગીતો: કચ્છી લોકગીતોનો સંગ્રહ

20.500.12592/krhzq4

રણના ગીતો: કચ્છી લોકગીતોનો સંગ્રહ

20 Jul 2023

કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) અને PARIનો સહિયારો પ્રયાસ તે કચ્છી લોકસંગીતના સમૃદ્ધ સંગ્રહને રજુ કરતી આ મલ્ટીમીડિયા આર્કાઈવ. સંગ્રહના 341 ગીતો પ્રેમ, ઝંખના, ખોટ, લગ્ન, ભક્તિ, માતૃભૂમિ, લિંગ જાગૃતિ, લોકશાહીના અધિકારો જેવા વિવિધ વિષયોને લઈને આવે છે અને તેમની છબીઓ, ભાષાઓ અને સંગીત દ્વારા રણ પ્રદેશની વિપુલ વિવિધતાને રજૂ કરે છે. ગુજરાતના 305 પર્ક્યશનિસ્ટ્સ, ગાયકો અને વાદ્ય વગાડનારા કલાકારોનો એક અનૌપચારિક સમૂહ વિવિધ પ્રકારના સંગીતના સ્વરૂપો આપણી સમક્ષ લાવે છે અને કચ્છની એક સમયની સમૃદ્ધ પરંતુ હાલમાં ઘટત

Authors

PARI Contributors ,Pratishtha Pandya

Published in
India
Rights
© PARI Contributors ,Pratishtha Pandya