cover image: એક પછી એક પછી એક ઈંટ: વળતર મેળવવાનો લાંબો, ધીમો રસ્તો

20.500.12592/t373gk

એક પછી એક પછી એક ઈંટ: વળતર મેળવવાનો લાંબો, ધીમો રસ્તો

16 Jul 2023

કામની શોધમાં ઓડિશાથી બહાર જતા સ્થળાંતરિતો સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ અપાતા લાભો મેળવવા માટે હકદાર છે, જો કે એ લાભો સુધી પહોંચવું એટલે વેદનાજનક, અંતહીન પ્રતીક્ષા

Authors

Anil Sharma,S. Senthalir,Maitreyi Yajnik

Published in
India
Rights
© Anil Sharma,S. Senthalir,Maitreyi Yajnik