ફોર્ટ કોચી પર ઝડપથી ઘટી રહેલું ધોબીકામ

16 Jul 2023

કપડાં ધોવા, સાબું ઘસીને કપડાં સૂકવવાં અને ઇસ્ત્રી કરવી એ આજીવિકાના એવા સ્રોત છે જેના માટે ચોવિસે કલાક કામ કરવું પડે છે. અને અહીં ફોર્ટ કોચીમાં આ કામ મોટાભાગે વન્નન સમુદાયના સભ્યો કરે છે. યાંત્રિક લોન્ડ્રોમેટ્સના આગમનથી તેમનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે

Authors

Vibha Satish,Siddhita Sonavane,Riya Behl,Sanviti Iyer,Faiz Mohammad

Published in
India
Rights
© Vibha Satish,Siddhita Sonavane,Riya Behl,Sanviti Iyer,Faiz Mohammad