cover image: ઝુંઝુનુંમાં લાડીઓના સોદા

20.500.12592/krh96x

ઝુંઝુનુંમાં લાડીઓના સોદા

11 Jul 2023

રાજસ્થાનના આ જીલ્લામાં યુવતીઓ ખૂબ ઓછી છે. લિંગ-નિર્ધારણ પરીક્ષણો અને નબળા બાળ લિંગ ગુણોત્તર (નવજાત બાળકોમાં છોકરાઓના પ્રમાણમાં છોકરીઓની ઓછી સંખ્યા) ને કારણે યુવકોને પરણાવવા માટે દૂર-દૂરના રાજ્યોમાંથી યુવાન છોકરીઓને માનવ તસ્કરી દ્વારા (ટ્રાફિકિંગ દ્વારા/ગેરકાયદેસર રીતે ખરીદીને) અહીં લઈ આવવામાં આવે છે

Authors

Jigyasa Mishra,Pratishtha Pandya,Maitreyi Yajnik

Published in
India
Rights
© Jigyasa Mishra,Pratishtha Pandya,Maitreyi Yajnik