ઝારખંડમાં કોમી એકતા પર તોળાતો ખતરો

20 Nov 2024

ઝારખંડના પાકુડ જિલ્લામાં હિંદુઓ અને મુસ્લિમો ઘણી પેઢીઓથી હળીમળીને રહેતા આવ્યા છે. પરંતુ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે, આ સુમેળભર્યા સહઅસ્તિત્વ પર હુમલો થઈ રહ્યો છે

Authors

Ashwini Kumar Shukla,Sarbajaya Bhattacharya,Faiz Mohammad

Published in
India
Rights
© Ashwini Kumar Shukla,Sarbajaya Bhattacharya,Faiz Mohammad