છિંદવાડામાં: ભરિયાટી ભાષા ઝડપથી લુપ્ત થઈ રહી છે

29 Oct 2024

ભરિયાના ખેડૂત કમલેશ ડાંડોલિયા એક સિદ્ધહસ્ત લેખક અને ભાષા આર્કિવિસ્ટ છે. તેઓ કહે છે કે તેમની માતૃભાષા ભરિયાટી હિન્દીની સામે પોતાનું સ્થાન ટકાવી રાખવામાં નિષ્ફળ ગઈ છે, હકીકતમાં મોટાભાગની ભાષા પહેલેથી જ લુપ્ત થઈ ચૂકી છે

Authors

Ritu Sharma,Priti David,Maitreyi Yajnik

Published in
India
Rights
© Ritu Sharma,Priti David,Maitreyi Yajnik