દાર્જિલિંગમાં કુલી તરીકે ભાર ઉઠાવતી મહિલાઓ

22 Mar 2024

દાર્જિલિંગની ટેકરીઓમાં ગેસ સિલિન્ડર, શાકભાજી, પાણી અને અન્ય આવશ્યક ઘરગથ્થુ ચીજવસ્તુઓ મોટાભાગે નેપાળથી સ્થળાંતર કરીને આવેલી થામી સમુદાયની મહિલાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. તેઓ પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ભારે ભાર વહન કરે છે, પરંતુ તેમને વેતન ખૂબ ઓછું આપવામાં આવે છે

Authors

Rhea Chhetri,Sanviti Iyer,Faiz Mohammad

Published in
India
Rights
© Rhea Chhetri,Sanviti Iyer,Faiz Mohammad