દક્ષિણ બિહારમાં પ્રખ્યાત પાનની ખેતી કરતા નાના ખેડૂતો કહે છે કે અનિયમિત હવામાન અને તેમાં થતા ઊગ્ર ફેરફારો તેમના પાકનો વિનાશ કરી રહ્યા છે. તથા, રાજ્ય દ્વારા અપાતું વળતર નગણ્ય છે. મગહી પાનનાં પત્તાંને 2017માં ભૌગોલિક સૂચક (GI) મળ્યું હતું, પરંતુ ખેડૂતો કહે છે કે તેમ છતાં કંઈપણ બદલાયું નથી
Authors
- Published in
- India
- Rights
- © Umesh Kumar Ray,Shreya Katyayini,Priti David,Faiz Mohammad