cover image: કુનોના જંગલમાં પાંજરામાં ચિત્તા અને સરહદપાર આદિવાસીઓ

20.500.12592/8sf7rxh

કુનોના જંગલમાં પાંજરામાં ચિત્તા અને સરહદપાર આદિવાસીઓ

6 Feb 2024

કુનો હવે હરિત સંરક્ષણના રાજકારણ માટે દેખાડો કરવાની જગ્યા બની ગયું છે. નાણાંના જોરે સરકારની મદદથી સંરક્ષણ યોજનાની આડમાં ચિત્તા સફારી બનાવી રહી છે. જંગલી બિલાડીઓ માટે જેમને આ જંગલ ખાલી કરાવીને વિસ્થાપિત કરાયા હતા તે લોકો માટે નોકરી, ઘરો, શાળાઓ, બળતણ અને પીવાનું પાણી શોધવું એ રોજિંદા પડકાર છે, જ્યારે તે ચિત્તા તો હજુય પાંજરામાં જ કેદ છે

Authors

Priti David,P. Sainath,Faiz Mohammad

Published in
India
Rights
© Priti David,P. Sainath,Faiz Mohammad