cover image: કોડાવટ્ટીપુડીના કુંભાર

20.500.12592/3j9kk1h

કોડાવટ્ટીપુડીના કુંભાર

3 Feb 2024

ભદ્રારાજુ 10 લિટર પાણી સંગ્રહી શકાય તેવા માટીના ઘડા બનાવે છે. ઘડા બનાવવાની આ પ્રક્રિયાનો દરેક ભાગ હાથથી જ કરવામાં આવે છે, તેમનાં પત્ની અમુક કાર્યો માટે તેમની સાથે જોડાય છે. જ્યારે કોડાવટ્ટીપુડીના અન્ય કુંભારો મશીન સંચાલિત ચક્રો તરફ વળ્યા છે, ત્યારે આ 70 વર્ષીય અનુભવી કુંભારનો આવું કરવાનો કોઈ ઇરાદો નથી

Authors

Ashaz Mohammed,Sanviti Iyer,Faiz Mohammad

Published in
India
Rights
© Ashaz Mohammed,Sanviti Iyer,Faiz Mohammad