cover image: રેણ કરી કરીને પરંપરાગત ધંધાને આગળ ધપાવતા વસઈના લુહાર

20.500.12592/p8czfqv

રેણ કરી કરીને પરંપરાગત ધંધાને આગળ ધપાવતા વસઈના લુહાર

29 Jan 2024

સાતમી પેઢીના લોહાર (લુહાર) રાજેશ ચાફેકર ખેડૂતો માટે, કેળા અને નાળિયેરની ખેતી કરનારાઓ માટે, કસાઈઓ માટે, માછીમારો માટે અને ઘરગથ્થુ વપરાશ માટે સખત નારિયેળ કાપવા સહિતના અનેક ઓજારો બનાવે છે. તેમણે બનાવેલા ઘણા ઓજારોની ડિઝાઈન તેમણે પોતે તૈયાર કરેલી છે

Authors

Ritu Sharma,Jenis J Rumao,Sanviti Iyer,Priti David,Maitreyi Yajnik

Published in
India
Rights
© Ritu Sharma,Jenis J Rumao,Sanviti Iyer,Priti David,Maitreyi Yajnik