cover image: મોંમાં મૂકો ને પીગળે એવો અત્રેયાપુરમનો ચોખાના કાગળની ઘારી

20.500.12592/z34tshz

મોંમાં મૂકો ને પીગળે એવો અત્રેયાપુરમનો ચોખાના કાગળની ઘારી

27 Jan 2024

અત્રેયાપુરમના પૂત્રકુલુને ગયા વર્ષે GI (ભૌગોલિક સૂચક) ટેગ મળ્યું હતું. ચોખાના કાગળથી લપેટેલી આંધ્રપ્રદેશની આ વિશિષ્ટ સ્વાદિષ્ટ મીઠાઈ મોંમાં મૂકતાં જ પીગળી જાય છે. આ મીઠાઈ માટે જરૂરી બરડ અને પારદર્શક ચોખાનો કાગળ બનાવવાનું કુશળ કામ મોટાભાગે મહિલાઓ કરે છે. જેમને મળતું વળતર આ મીઠાઈ જેટલું મીઠું નથી

Authors

Amrutha Kosuru,PARI Desk,Faiz Mohammad

Published in
India
Rights
© Amrutha Kosuru,PARI Desk,Faiz Mohammad