cover image: 'હવે કાસ મારા બાળપણમાં હતું એવું નથી રહ્યું'

20.500.12592/wpzgskc

'હવે કાસ મારા બાળપણમાં હતું એવું નથી રહ્યું'

18 Jan 2024

છોડ અને પ્રાણીઓની ઘણી સ્થાનિક પ્રજાતિઓનું ઘર, એવો કાસ ઉચ્ચપ્રદેશ પશ્ચિમ ઘાટમાં 1,600 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ખડક પર આવેલી એક અનોખી ર્દશ્યભૂમિ છે. અનિયંત્રિત પ્રવાસન આ નાજુક જૈવ વ્યવસ્થાને જોખમમાં મૂકી રહ્યું છે

Authors

Jyoti Shinoli,Siddhita Sonavane,Faiz Mohammad

Published in
India
Rights
© Jyoti Shinoli,Siddhita Sonavane,Faiz Mohammad