cover image: 'મારે તો વગર કસરતે સિક્સ પેક એબ્સ છે'

20.500.12592/xsj40pp

'મારે તો વગર કસરતે સિક્સ પેક એબ્સ છે'

12 Jan 2024

મેરઠમાં ઓછી આવક ધરાવતા મુસ્લિમ પરિવારોના યુવાનો માટે ફિટનેસ અને રમતગમત માટેના જિમના સાધનોનું મેટલ ફેબ્રિકેશન એ આજીવિકાનો ખૂબ મહત્ત્વનો વિકલ્પ છે. તેઓ અહીંની ફેક્ટરીઓમાં કામ કરે છે, આ ફેકટરીઓ ધાતુના ટુકડા કાપે છે, વેલ્ડ કરે છે (જોડે છે), એને પોલિશ (બફિંગ) કરે છે, ફિનિશિંગ કરે છે, પેઈન્ટ કરે છે, પાવડર-કોટ કરે છે અને પેક કરે છે, જેને પછીથી અસેમ્બલ કરીને (જોડીને) એકસાથે ફીટ કરવામાં આવે છે

Authors

Shruti Sharma,Sarbajaya Bhattacharya,Maitreyi Yajnik

Published in
India
Rights
© Shruti Sharma,Sarbajaya Bhattacharya,Maitreyi Yajnik