cover image: જીએસપી: કવિતા, સંગીત અને બીજું ઘણું બધું

20.500.12592/2fqz931

જીએસપી: કવિતા, સંગીત અને બીજું ઘણું બધું

11 Dec 2023

મહારાષ્ટ્રના (ખૂણેખૂણે) સેંકડો ગામડાઓના 3000 થી વધુ (મહિલા) કલાકારોએ ગાયેલા 100000 થી વધુ ગીતો સાથેનો આ ગ્રાઈન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ (જીએસપી) એ સામાન્ય મહિલાઓ - ખેડૂત, શ્રમિક કે માછીમાર મહિલાઓ જ નહિ પણ દીકરીઓ, પત્નીઓ, માતાઓ અને બહેનો પથ્થરની ઘંટી વડે દળણું દળતી વખતે ગીતો - જાત્યાવરચ્યા ઓવ્યા - ગાતા હોય ત્યારે તેમના અવાજને સાચવવાનો એક અસાધારણ પ્રયાસ છે. જીએસપીના કાવ્યાત્મક વારસા અને તેની ઉત્પત્તિ અંગે પારીનું દસ્તાવેજી ચિત્રપટ

Authors

PARI Team,Vishaka George,Urja,Maitreyi Yajnik

Published in
India
Rights
© PARI Team,Vishaka George,Urja,Maitreyi Yajnik